વિધાર્થી અને શિક્ષકો માટે સપ્તમી વાર્તાલેખન સ્પર્ધા 2023||Elocution Competition 2023 for students and teachers
વિધાર્થી અને શિક્ષકો માટે સપ્તમી વાર્તાલેખન સ્પર્ધા 2023 :- વિદ્યાર્થીઓ અને શિક્ષકો માટે વિદ્યાર્થીઓ ધોરણ 7 થી 10 અને સૌ શિક્ષકો માટે સપ્તમી વાર્તાલેખન સ્પર્ધા આ સ્પર્ધા માટે તા.01/01/2023 થી 15/01/2023 સુધી ભાગ લઈ શકશે. તમારી મૌલિક વાર્તાઓ, શીર્ષક સાથે ગુજરાતી ભાષામાં લખો અને ઇનામો જીતો. વાર્તાના પહેલા ફકરામાં “આઝાદી” શબ્દ આવવો જરૂરી છે.ઈનામો ઉપરાંત સારી વાર્તાઓ ઈ-પુસ્તક… Read More »